Breaking NewsLatest

કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા જી એ પરિવાર સાથે સોમનાથ મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી

આજરોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા એ સોમનાથ મહાદેવના દર્શન,પુજા સામગ્રી અર્પણ કરી ધન્ય બન્યા હતા, આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના પુજારીશ્રી દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરેલ હતું. તેઓ પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્ય બનેલા હતા.

રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *