
ક્ષત્રિય રાજપુત તલવારબાજી ગ્રુપ જે ટ્રેનર રવીન્દ્રસિંહ રાઠોડ અને અક્ષયસિંહ પરમાર તથા રૂપલબા મહાવીરસિંહ રાઓલ,ના હસ્તે દિકરાઓ અને દિકરી બા ને તલવારબાજી ની ટ્રેનીંગ અપાય છે હાલ સ્વતંત્ર દિન ની ઉજવણી માં 75 વર્ષ પૂરા થયા 75 દિકરાઓ અને દિકરી ઓ યે માંડવી વડોદરા માં રાષ્ટ્ર ગાન બાદ તલવારબાજી કરી દેશ ભક્તિ વ્યક્ત કરી .


















