Breaking NewsLatest

ખારીવાવ મચ્છાવા મંડળ દ્વારા સેવા કેમ્પ નું આયોજન

માં અંબા ના શરણે આવતા પદ  પદયાત્રિકો માટે સેવા કેમ્પનો શુભારંભ

              અંબાજી ત્રિસોલિયો ઘાટ પાસે  સમસ્ત ખારીવાવ ધામ મચ્છાવા મંડળ  તેમજ ગોગા મહારાજ ના મંદિર ના સેવકો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે  સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સેવા કેમ્પ  ઉદ્ઘાટન ગુજરાતના સુપરસ્ટાર સિંગર દિવ્યા ચૌધરી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે જય અંબે ના જય જયકારથી ગગન ગાજી ઉઠયું હતું આ સેવા કેમ્પ માં પદયાત્રિકો  માટે ચોવીસ કલાક ચા પાણી અને નાસ્તા ની સેવા ચાલુ રહે છે. પદયાત્રિકોને ખારીવાવ ધામ મચ્છાવા મંડળ દ્વારા ય સેવા પૂરી પાડવામાં આવે છે પદયાત્રિકો એ ખારીવાવ ધામ મચ્છર  મંડળ સેવા કેમ્પનો ખૂબ લાભ લઇ રહ્યા છે. આ પ્રસંગે  ભુવાની રમેશભાઈ ચૌધરી મસાવા, ગુજરાતના સુપરસ્ટાર સિંગર દિવ્યાબેન ચૌધરી ,ગુજરાત ના એનાઉસર મિતુલ કુમાર ચૌધરી, તેમજ ગોગા મહારાજ ના મંદિર ના સેવકો  ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *