Latest

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આરવલ્લી દ્વારા બાયડ ખાતે, માર્કેટ યાર્ડ માં રજિસ્ટ્રેશન કેમ્પમાં 51 અરજી આવી ૫૧ રજિસ્ટ્રેશન અરજી કેમ્પ માં મંજૂર કરી કેમ્પ પર જ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપી દેવા માં આવેલ છે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આરવલ્લી દ્વારા બાયડ ખાતે, માર્કેટ યાર્ડ માં આજરોજ તા ૨૩/૩/૦૨૨ ના રોજ રજિસ્ટ્રેશન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ કેમ્પ માં ૫૧ રજિસ્ટ્રેશન માટે અરજી આવી હતી


૫૧ રજિસ્ટ્રેશન અરજી કેમ્પ માં મંજૂર કરી કેમ્પ પર જ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપી દેવા માં આવેલ છે.અને ૨ લાયસન્સ અરજી આવતા ૨ લાયસન્સ અરજી મંજૂર કરી સ્થળ પર લાયસન્સ આપી દેવા માં આવેલ છે રજી.કેમ્પ ના ફાયદા નાના વેપારી, ફેરિયા ને તાલુકા કક્ષા એ ફૂડ રજી સર્ટિ મળી જતા જિલ્લા લેવલ જવું પડતું નથી નાના વેપારી ફૂડ કાયદા થી વાકેફ થાય


આમ પ્રજા ને હૈજેનિક કન્ડીશન માં ખાધ પદાર્થ મળતો થાય
કાયદા મુજબ સેફ ફૂડ વેપારી વેચતા થાય અને આમ જનતા ને સેફ ફૂડ મળી રહે સરકાર ને નાણાકીય આવક થાય
સારું ફૂડ મળતા ગ્રાહક ફરિયાદ ઘટશે આમ સરાહનીય કાર્ય કેમ્પ મારફતે થતા વેપારીઓ માં ખુશી જોવા મળી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *