Latest

ગાંધીનગરના કલોલ ખાતે 24 માર્ચ ક્ષય દિવસની કરવામાં આવી ઉજવણી.

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે  24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી નિમિત્તે  ટીબી જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગર  દ્રારા કલોલ સીટી વિસ્તારમાં ટીબી જાગૃતિ રેલી કરવામાં આવી હતી જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ તેમેજ આરોગ્ય કચેરી કલોલના સ્ટાફે હાજરી આપેલ, રેલી દરમ્યાન ટીબી હારેગા દેશ જીતેગા, મારું ગુજરાત ટીબી મુક્ત ગુજરાત, મારું ગાંધીનગર ટીબી મુક્ત ગાંધીનગર, મારું કલોલ ટીબી મુક્ત કલોલ ના નારા લગાવવામાં  આવેલ,  કાર્યક્રમના અંતે ટીબી મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવેલ.

  • આ કાર્યક્રમમાં ડૉ. દિપક પટેલ, જિલ્લા ક્ષય અધિકારી શ્રી, ગાંધીનગર તેમજ સામાજિક અને રાજકી ક્ષેત્રે કાર્યરત મહાનુભાવો અને વ્યવસાયિક વર્ગના અગ્રણીઓએ પણ જાગૃતિ અભિયાનમાં જોડાઈને લક્ષ પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *