Breaking NewsLatest

ગાંધીનગર ખાતે રાજ્યમાં થનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ચૂંટણી કમિશ્નર દ્વારા પ્રેસને આપવામાં આવી માહિતી

ગાંધીનગર: વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી કમિશ્નર દ્વારા પ્રેસને માહિતી આપવામાં આવી હતી. 9 મી તારીખે જાહેરનામું પડ્યા પછી ગઈકાલે છેલ્લી તારીખ હતી. 3 તારીખે મતદાન છે અને 8 બેઠકની પેટા ચૂંટણી થશે. 3420 નવા મતદાર ઉમેરાયા છે. કુલ 18,75,032 મતદાર છે. આ વખતે દિવ્યાંગ, અને કોરોના પેશન્ટ માટે પોસ્ટલ બેલેટ વપરાશે. એ અધિકારી તેની દેખરેખ કરશે. પોલિંગ સ્ટાફ માટે એસટી બસોની સગવડ કરવામાં આવી છે. અત્યાર સુધી 8 વિધાનસભામાં 50 લાખનો દારૂ પકડાયો છે.. ગઢડા અને કરજણમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે તેવું ચૂંટણી કમિશ્નર ડો. એસ. મુરલીકૃષ્ણન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *