ગાંધીનગર વૈશ્વિક મહામારી કોરોના સામેની લડતમાં ગાંધીનગર પોલીસ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. ત્યારે મેયરશ્રી રીટાબેન પટેલ દ્વારા સોમવારે જિલ્લા પોલીસ મથક પર પહોંચીને પોલીસ અધિકારી, કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે ડિવાયએસપી સોલંકી તથા રાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગાંધીનગર પોલીસના કોરોના સામેની લડતમાં મહત્વના યોગદાન બદલ મેયર દ્વારા કરાયું સન્માન.
Related Posts
અંબાજી મંદિરમાં ફરજ બજાવતી હોમગાર્ડ મહિલાનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત
અંબાજી આઠ નંબરમાં રહેતા અને અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ…
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…
અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભીમ વંદના ગીત સ્પર્ધા ૨૦૨૫ યોજાઈ
મહેસાણા, સંજીવ રાજપૂત: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દેશના કરોડો પદ દલિતોની સાથે…
રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય, શુભેચ્છા સમારોહ યોજાયો
પાટણ: એઆર. એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે…
જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં…
અમદાવાદમાં ધ ફર્નમાં વધુ એક મોરપીંછનો ઉમેરો, ધ ફર્ન એલિસબ્રિજનો થયો શુભારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના એલિસબ્રિજમાં ધ ફર્ન રેસિડન્સીનું થયું ઉદ્ઘાટન.…
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -GNLU, ગાંધીનગર ખાતે ૧૫મા…
વિકાસની દિશામાં વધુ એક કદમ
૧૫ કરોડના શેત્રુંજી નદી ઉપર મેકડા-ઇંગોરાળા રોડમાં મેજર બ્રીજની મંજુરી મેળવતા…
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને…
પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતના પરિજનોને શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થાનિકો સાથે રામકથામાં ભાવવિભોર અંજલિ આપી.
કામરેજના સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.…