Breaking NewsLatest

ગારીયાધાર ખાતે વન વિભાગ દ્વારા ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરાઇ

ગારીયાધાર ખાતે 72મો વન મહોત્સવ યોજાયો આ કાર્યક્રમમાં
અમરેલી સાંસદ નારાણભાઈ કાછડીયા ગારિયાધાર/જેસર વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી,ડેપ્યુટી કલેકટર હિરલબેન દેસાઈ ગારીયાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીલમબેન ગોલેતર, સિહોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુમિતાબેન ડાકી,નગરપાલિકા પ્રમુખ પ્રફુલ્લભાઈ શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ મહામંત્રી અલ્પેશ નથવાણી વલ્લભભાઈ જાદવ નગરપાલિકા ઉપ પ્રમુખ ઓધાભાઈ પરમાર તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેર તેમજ ગ્રામ્ય ભાજપના કાર્યકરો સહીત ગારીયાધાર વનવિભાગનો સમગ્ર સ્ટાફ તેમજ શહેરી જનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા

72માં વન મહોત્સવ કાર્યક્રમનું સમગ્ર આયોજનને સફળ બનાવવા ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 749

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *