Breaking NewsLatest

ગુજરાત ના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નીમીતે મોણપર હનુમાન દાદા ના મંદિરે ઉજવણી કરવામાં આવી

આજ રોજ ગુજરાત ના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રમોદી સાહેબ ના જન્મદિવસ નીમીતે ભાવનગર જીલ્લા ના મહુવા તાલુકા ના મોણપર ગામે હનુમાનદાદા ના મંદીર ખાતે ગણપતીદાદા ની આરતી તેમજ હનુમાનજી ની આરતી ઉતારી તેમજ કેક.કાપી પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યુ હતું.જેમા બગદાણા જીલ્લા-પંચાયતના સદસ્યશ્રી.ગેમાભાઈ મકવાણા.મોણપર તાલુકા-પંચાયત સદસ્યશ્રી.ઈશ્વરભાઈ ગોહિલ.ધરાઈ તાલુકા-પંચાયત સદસ્યશ્રી.હામુભાઈ કોબાડ.નાના-ખુટવડા તાલુકા-પંચાયત સદસ્યશ્રી વિક્રમભાઈ બારૈયા.તેમજ ગામના આગેવાન શ્રી હર્ષદભાઈ ભાલીયા શ્રી જોધાભાઈ શિયાળ શ્રી ડાયાભાઈ રાઠોડ શ્રી ધીરુભાઈ મકવાણા તેમજ ગામના વઙીલ.યુવાનો.બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *