હુ અલ્પિતા ચૌધરી ગુજરાત પોલીસ ના સપોર્ટમાં આજે પણ છું અને કાલે પણ રહીશ જ્યારે મારા જેવી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં બે દિવસ પણ નથી લાગતા , એક કલાકમાં ડિસિઝન લેવામાં આવે છે તો કેમ અત્યારે ગુજરાત પોલીસના grade pay ને લઈન આટલો બધો વિલંબ કરવામાં આવી રહ્યો છે.મારાથી બનતો પૂરેપૂરો સાથ સહકાર ગુજરાત પોલીસને જરૂર પડશે આપવા માટે તૈયાર છું.
હું મારા બધા મિત્રો અને ભાઈઓ બહેનો ને વિનંતી કરી રહી છું પ્રજા રક્ષક અને ગુજરાત પોલીસ ને સપોર્ટ કરો પોલીસ પણ આપણી જેમ સામાન્ય નાગરિક છે તેમને પણ આપણી જેમ પરીવાર છે આજે પોલીસ ના આ આંદોલન માં આપણે એક બની પ્રજા રક્ષક પોલીસ ને સપોર્ટ કરી એકતા બતાવી
આપની અલ્પિતા ચૌધરી
















