ભાવનગર જિલ્લાના ઉમરાળા ગ્રામ પંચાયત ખાતે ગોપાલ ઇટાલિયા દ્વારા ઉમરાળા સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ અને તલાટી મંત્રી બારૈયા સાથે મુલાકાતે કરી ગોપાલ ઇટાલિયા ખૂબ પ્રભાવિત થયા હતા આમ આદમી પાર્ટી ના ગુજરાત અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાળીયા દ્વારા ગ્રામ પંચાયત ની મૂલાકાત કરવામાં આવી તલાટી મંત્રી બારૈયા તેમજ સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજ્મ ના કામ ના વખાણ કરવામાં આવ્યા અને શૂભેચ્છા પાઠવી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા