Breaking NewsLatest

ગુજરાત રાજ્યનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર 6 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે.

અંબાજી (રાકેશ શર્મા) ૬ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ ને લઈને અંબાજી મંદિર બંધ રહેશે

દર વર્ષે ભાદરવી પૂનમના બાદ આ વિધિ યોજાય છે. વર્ષમાં એકવાર મા અંબાનું વિસાયંત્ર મંદિર બહાર આવે છે

આ દિવસે મંદિરને સ્વચ્છ કરવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મીડિયાને માહિતી આપવામાં આવી

દર વર્ષે યોજાય છે મંદિર ખાતે ધાર્મિક વિધિ. 7 સપ્ટેમ્બર થી મંદિર રાબેતા મુજબ શરૂ થશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *