Breaking NewsLatest

ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું અને યુવાનો ને પ્રોત્સાહિત કરવા માં આવ્યા

અરવલ્લી
ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ અરવલ્લી જીલ્લા ઘટક દ્વારા જીલ્લા ના યુવાનો ને પ્રોત્સાહિત કરવા સારુ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ તાલુકા ની આઠ ટીમ માં ૧૦૦ જેટલા યુવાનો એ ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં રાજ્ય ના પ્રમુખ શ્રી જે.વી. શ્રીમાળી, મહામંત્રી શ્રી સી.એન.જોષી , અમદાવાદ જીલ્લા ઘટક ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ શ્રીમાળી, તથા શ્રી વિનુભાઇ ધંધુકિયા, ટીટોઇ ગામના સરપંચ શ્રી કાદરભાઇ ની વિશેષ ઉપસ્થિતી રહી હતી જીલ્લા ઘટક ના હોદેદારો શ્રી મહેન્દ્રભાઇ પંડયા પ્રમુખ, શ્રી ગીરધરભાઇ પંડ્યા મહામંત્રી, શ્રી જગદીશભાઈ પંડયા ઉપપ્રમુખ, શ્રી ધીરૂભાઈ પંડયા, ખજાનચી તથા શ્રી અજીતભાઇ પંડયા ટીટોઇ તથા સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરી ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર ઇનામો નુ વિતરણ કરવામાં આવ્યું હતુ ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ અરવલ્લી જીલ્લા ધટક દ્વારા યુવાનો ને પ્રોત્સાહિત કરવા બદલ તમામ ૧૦૦ જેટલા યુવાનો એ ગુજરાત ગુરૂ સમાજ માતૃસંસ્થા સાથે સમર્પિત રહી અરવલ્લી જીલ્લા ઘટક સાથે જોડાઈ કામગીરી કરવા સંકલ્પ કરેલ હતો અંત માં તમામ નો આભાર માની ટૃનામેન્ટ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *