Breaking NewsLatest

ચુંટણી પ્રચાર સમયે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્રારા અનુ સુચિત જાતીના લોકોને ઠેસ પોહચે તેવી વાણી બફાટ કરતો વિડીયો ના માધ્યમથી ઠેર ઠેર અનુસુચિત જાતિ દ્વારા ફરીયાદની માંગ ઉઠવા પામી છે

રાષ્ટ્રીય રિપબ્લિકન પાર્ટી ગુજરાત પ્રદેશ દેવ ભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી ચાનપા હમીરભાઈ રાજાભાઈ આજરોજ ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ જે મોરબી ની પેટા ચૂંટણી ના પ્રચાર દરમિયાન જાહેર માં ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કર્યો છે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તથા મેગા સ્ટાર નેરેશભાઈ,, અને મહેશભાઈ કનોડિયા સાહેબ નુ જાહેર માં અપમાન કરેલ છે વિરુધ્ધ માં કાદેશર ફરીયાદ દાખલ કરવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે લેખીત રજુઆત કરવામાં આવી હતી

રિપોર્ટર
વિતલ પીસાવાડિયા
દેવ ભુમી દ્વારીકા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 726

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *