Breaking NewsLatest

જયપુર અકસ્માતના મૃતક પોલીસ કર્મીઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ભાવનગર
ગઈકાલે રાત્રે રાજસ્થાનના જયપુર નજીક ભાવનગરના પોલિસ વિભાગમાં કાર્યરત ૪ કર્મચારીઓના વાહનને અક્સ્માત થતાં ભાવનગર પોલિસ વિભાગના ચાર આશાસ્પદ અને યુવાન પોલીસકર્મીઓ શહીદ થયાં છે.
પૂ મોરારીબાપુએ આ પોલિસ જવાનોનાં પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે તથા તેમના પરિજનોને સાંત્વના પાઠવી.પુ બાપુએ દિવંગતોની શાંતી માટે પ્રાર્થના કરી.શ્રી હનુમાજી સૌના નિવૉણને દિવ્ય શાંતિ આપે.તમામ દિવંગતને તલગાજરડા તરફથી સાતંવ્ના રુપે 5-5 હજાર ની રાશિ મોકલવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *