જામનગર ના ધુંવાવ ખાતે 80 વર્ષ ઉપરની વયના માજી ચાલી ન શકતા હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ એક સમાજની મહિલાઓ- યુવતીઓ તેમના પારંપરિક પહેરવેશમાં એક સાથે મતદાન સ્થળે પહોંચી અને મતદાન કર્યું. જેમાં અમુક યુવતીઓ પણ શામેલ છે જેમણે પ્રથમ વાર પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો. યુવા મતદારોમાં પ્રથમ વખત મતદાન કર્યાનો આનંદ જોવા મળતો હતો.
જામનગરના ધુંવાવ ખાતે 80 વર્ષની વય ઉપરના માજી મતદાન કરવા પહોંચ્યા. તો એક સમાજની મહિલાઓ યુવતીઓએ પારંપરિક પહેરવેશ સાથે મતદાન કર્યું.
Related Posts
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે માબાપ વગરની 11 દીકરીઓને ચણિયાચોળી અર્પણ કરવામાં આવી.
આગામી તારીખ 11 4 2025 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ નો તૃતીય પાટોત્સવ નું ભવ્ય…
મહુવા અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય
પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના…
ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને…
સોનગઢ ખાતે વિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને આયોજીત “રામકથા”માં સહભાગી બનતા માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
પૂજ્ય મોરારી બાપુના આર્શીવચન મેળવતા રાજ્યમંત્રી તા. 15/03/2025, શનિવાર ::: સોનગઢ…
મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની…
ગાંધીનગરમાં મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ…
સુરત: હીરા ઉદ્યોગમાં મંદી અંગે મુખ્યમંત્રીએ મદદની ખાતરી આપી
વિવિધ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા, બે…
ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…