Latest

જિલ્લા કક્ષાએ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમાં  ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ રોજ યોજવામાં આવશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જિલ્લા કક્ષાએ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૪/૦૨/૨૦૨૨ (ગુરુવાર)ના રોજ ૧૧.૦૦ કલાકે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી, અરવલ્લીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાનાં રહેશે નહી.એમ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર  અરવલ્લી  દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

અમદાવાદ, સંજીવ રાજપૂત: સાણંદના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાધેલા દ્વારા…

1 of 609

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *