Breaking NewsLatest

જીવન માં એક નવો વિચાર બધા લોકો ના દરેક કાર્યો માં હર હંમેશ સાથે હોઈ એવા વ્યક્તિત્વ ધરાવનાર એટલે: રણધીર ઝાલા

રણધીર ઝાલા એટલે જીવનને નવા અભિગમથી જોનાર મુલવનારા ચિંતક અને અનાસક્ત કર્મયોગી અનેક યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડી અને ધ્યાનના માર્ગ તરફ દોરી જનાર ચેહરો પોતાના પ્રેરક અને જીવનના અનુભવમાંથી નિષ્પન્ન થયેલા સુવિચારો દ્વારા અનેક લોકોના જીવનમાં સકારાત્મક અને સ્થાઈ સંતુલનનો સાક્ષાત્કાર કરાવનાર વ્યક્તિત્વ. ધ્યાનને યુવાભોગ્ય બનાવનાર અને અધ્યાત્મને આધુનિક અભિગમથી પ્રસ્તુતિકરણ કરનાર કર્મયોગી જે આજે પણ જોબ, પરિવાર, સમાજ અને મિત્રવર્તુળ બધુંજ બખૂબી નિભાવતા નિભાવતા યોગ જેવા ગહન વિષયમાં પણ ડૂબકી લગાવી શકે છે તો આવો માણીયે જીવનના અનેક પાસાઓને એકસાથે સુચારુ રૂપે નિભાવી શકનાર વ્યક્તિત્વને.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *