Breaking NewsLatest

ત્રણ એરફોર્સ પસંદગી બોર્ડ, ગાંધીનગરના એર ઓફિસર કમાન્ડિંગ તરીકે કાર્યભાર સાંભળતા એર કોમોડોર સંજય વૈષ્ણવી

ગાંધીનગર: એર કોમોડોર સંજય વૈષ્ણવીએ 06 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રભાવથી 3 એરફોર્સ પસંદગી બોર્ડ, ગાંધીનગરના એર ઓફિસર કમાન્ડિંગ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે એર કોમોડોર દેશપાલ સિંહ પાસેથી આ કાર્યભાર સંભાળ્યો છે. આ નિયુક્તિ પૂર્વે, તેઓ ગુજરાત NCC નિદેશાલય ખાતે કામગીરીઓ સંભાળી રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *