Breaking NewsLatest

દડવા ગામના સેવાભાવી લોકો દ્વારા ૧૭૦ જેટલા નંદી આખલાને પાંજરાપોળ મોકલી ભગીરથ કાર્ય કરાયુ

ઉમરાળા તાલુકાના દડવા ગામથી 170 નંદી આખલા શ્રીનાથજી પાંજરાપોળ અમદાવાદ મોકલાયા આ સેવાકીય કાર્યમાં દડવા ગામના સેવાભાવી અશ્વિનભાઈ માંગુકિયા આપ સહમંત્રી ભાવનગર જિલ્લા અને દિનેશભાઈ માંગુકિયા તથા દડવા ગામના સેવાભાવી યુવાનો દ્વારા સુરતમાં વસતા ગ્રામજનો અને ગામમાંથી લોકફાળો કરી દડવા ગ્રામજનો આખલાઓના કારણે હેરાનગતિ વેઠતા હતા જ્યારે સીમમાં પણ આખલાઓનો ભારે ત્રાસ રહે છે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં ભારે નુકશાન કરતા આખલાને દડવા ગામના અશ્વિનભાઈ માંગુકિયા અને દિનેશભાઈ માંગુકિયા અને ગ્રામજનો સાથે યુવાનો દ્વારા લોકફાળો કરી 170 આખલા શ્રીનાથજી પાંજરાપોળ અમદાવાદ મોકલી દડવા ગામને અને ખેડૂતોને આખલાના ત્રાસ માંથી મુક્ત કરાવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આસપાસ ના ગ્રામજનો ખેડૂતોને પણ આખલાને પાંજરાપોળ મોકલવા પ્રેરણા લેવા અનુરોધ કરાયો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *