આજ રોજ દિવ્ય કાશી ભવ્ય કાશી કોરિડોરના ઉદ્ઘાટન ના શુભ પ્રસંગે દિવ્ય રીતે ઉજવવામાં અરવલ્લી જિલ્લાના ૮૦૦ ગામોમાં અલગ-અલગ કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા તથા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેમાં મુખ્ય બાઇકરેલી ,મંદિર સફાઈ, કળશ યાત્રા ,સફાઈસેવા, સમરસતા ભોજન, જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાંનો એક મોડાસા શહેર મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા, યુવા મોરચા દ્વારા બાઇક રેલી તથા અન્ય વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા કળશ યાત્રા માં રોકડીયા હનુમાન મંદિર થી વિશ્વકમાૅ દાદા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રભારી તથા પ્રદેશ મંત્રી શ્રીમતી જયશ્રીબેન, મોડાસા નગરપાલિકાના મેયર શ્રીમતી જલ્પાબેન ભાવસાર ,શહેર પ્રમુખ શ્રી રણધીરભાઈ ચુડધર ,મહામન્ત્રી શ્રી તારકભાઇ પટેલ કિશોરભાઈ જોશી મહિલા મોરચાની બહેનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા રોકડીયા હનુમાનમંદિર થી ચાર રસ્તા થઇ .. મુખ્ય બજાર થઈ વિશ્વકમાૅમંદિર સુધી કરવામાં આવી હતી ત્યારબાદ કાશિ વિશ્વનાથ મંદિરે કોરિડોરના ઉદઘાટન સમારોહ ના લાઈવ પ્રસારણ દ્વારા નિહાળવા નુ આયોજન કરવામાં આવ્યું હતું..
દિવ્ય કાશી ભવ્ય કાશી અનુસન્ધાને મહિલા મોરચા ધ્વરા કળશ યાત્રા
Related Posts
મણિપુરમાં સુરક્ષા દળો દ્વારા સફળ સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી
કોહિમા, નાગાલેન્ડ, સંજીવ રાજપૂત: 30 જૂનથી 06 જુલાઈ 2025 દરમિયાન હાથ ધરવામાં…
૧૧ જુલાઈ “વિશ્વ વસ્તી દિવસ” ની પાટણ જિલ્લા ભરમાં ખાસ ઉજવણી કરાશે
પાટણ, સંજીવ રાજપૂત: પાટણ જિલ્લા ખાતે ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જન…
ગુજરાત સરકારના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના જિલ્લા સભ્ય તરીકે વકીલ પીનલ પટેલની નિમણુક
પાટણ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના પાટણ જિલ્લાના સભ્ય…
જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જૂનાગઢ જીમખાના ખાતે જિમ્નેશિયમને ખુલ્લું મૂકવામાં આવ્યું
જૂનાગઢ, સંજીવ રાજપૂત: જીમખાના એ જૂનાગઢ શહેરમાં હાર્દ સમાન સંસ્થા છે. જે…
જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી
જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…
શક્તિમાનની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી! આપણા બાળપણના સુપરહીરો મુકેશ ખન્ના લઈને આવી રહ્યા છે તેમની પહેલી ગુજરાતી ફિલ્મ
રિપોર્ટર: અનુજ ઠાકર. ગુજરાતી ફિલ્મ 'વિશ્વગુરુ'1 ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે…
વાર્તા અભિયાનને ગુજરાતની 33 હજાર શાળાઓ સુધી પહોંચાડવાની નેમ: સચિવશ્રી જોશી
'સ્વ જીવરામ જોષી બાલવાર્તા અભિયાન' ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચે…
સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સુપ્રસિદ્ધ અને નવ દાયકા જૂની શ્રી સજુબા ગર્લ્સ…
જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…
જૂનાગઢ જિલ્લામાં 0 થી 18 વર્ષના 220618 બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ
જૂનાગઢ, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લામાં…