Breaking NewsLatest

ધનસુરા ખાતે મોતિયાના ઓપરેશન માટે મફત નિદાન કેમ્પ યોજાયો હતો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધનસુરા ખાતે મોતિયાના ઓપરેશન માટે મફત નિદાન કેમ્પ યોજાયો હતો.શંકરા આઈ હોસ્પિટલ મોગર આણંદ દ્વારા આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ધનસુરા ગ્રામ પંચાયત સંચાલિત લાઈબ્રેરી ખાતે યોજાયો હતો જેમાં લોકો એ લાભ લીધો હતો. કેમ્પ માં ઓપરેશન માટે પસંદ કરેલા દર્દીઓ ને આવવા જવાનું, રહેવાનું, ખાવાનું અને લેન્સ તથા ચિકિત્સા મફત થશે. આ કેમ્પ માં ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ ડેપ્યુટી સરપંચ કાર્તિકકુમાર પટેલ,તલાટી નીતિનભાઈ ,પ્રદીપભાઈ ભાવસાર,અર્પણભાઈ પટેલ ગ્રામ પંચાયત ના સદસ્યો ગામલોકો અને પંચાયત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *