અમદાવાદ: અમદાવાદ જિલ્લાના પુરવઠા અધિકારી શ્રીમતિ કાજલબાએ પોતાની ઓફિસના પટાવાળાના વિદાય પ્રસંગે કર્મચારીને પોતાની ખુરશી પર બેસાડી તેમનું બહુમાન કર્યું હતું. શ્રીમતિ કાજલબાએ કહ્યું કે કિરીટભાઈ જેવા કર્તવ્યપરાયણ કર્મચારીઓના સાથ સહકારને કારણે અધિકારીઓ જનસેવાના કામ સુપેરે પાર પાડી શકતા હોય છે. આવા મન તમામ અન્ય અધિકારીઓ પણ દાખવે તો ક્યાંય ભ્રષ્ટાચાર કે એકતરફી વલણ કર્મીઓમાં જોવા ન મળે અને કોઈ પણ કામનો તુરંત ઉકેલ આવે જેથી પ્રજા માટે અધિકારીઓ પ્રત્યેનું વલણ કાંઈક અલગ જ જોવા મળે.. કાજલબા દ્વારા કરવામાં આવેલ કાર્ય ખરેખર સરાહનીય છે…
ધન્ય છે કાજલબાને.. પુરવઠા અધિકારીએ ઓફિસના પટાવાળાને વિદાય પ્રસંગે પોતાની ખુરશી પર બેસાડી કર્યું સન્માન
Related Posts
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ટ
સુરત, સંજીવ રાજપૂત: ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે…
જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન
જામનગર, સંજીવ રાજપૂત: હાલ ગરમીના કારણે જિલ્લાના જામનગર એસ.ટી.ડેપો તથા અન્ય…
બ્રહ્માકુમારીના મુખ્ય પ્રસાશિકા રાજયોગીની દાદી રતનમોહિનીનું ૧૦૧ વર્ષની વયે થયું અવસાન
આબુરોડ, રાજસ્થાન: સંજીવ રાજપૂત: બ્રહ્માકુમારીના વડા ૧૦૧ વર્ષીય રાજયોગિની ડૉ…
પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ પક્ષીઓની તરસ…
સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો
જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસેથી રામ સવારી…
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘી ભરેલ ડબ્બાઓની છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ
સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…
૫ એપ્રિલ – નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ)
વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’…