Breaking NewsLatest

પાટણમા કરુણા એનિમલ ૧૯૬૨ ની ટીમ એ એક શ્ર્વાનના ગલુડિયાને ઘટના પર જ તત્કાલ ઓપરેશન હાથ ધરી ને બચાવ્યું

પાટણ બાબુ ના બંગ્લા પાસે એક શ્ર્વાન એ શ્ર્વાન ગલુડિયા પર ઘાતક હુમલો કરી ને તેને ગંભીર ઈજા પહોંચાડતા સ્થાનિક નાગરિકો એ રાજ્ય સરકાર ની એનિમલ હેલ્પલાઈન ૧૯૬૨ ની ટીમ ને અવગત કરાવી ને મદદ માંગી

તબીબ ઓની ટીમ એ ઘાયલ થયેલ શ્ર્વાન ગલુડિયા ને પાથમિક સારવાર બાદ તાકીદે ઓપરેશન ની જરુર જણાતા ઓપરેશન હાથ ધરી ને તેને બચાવી સંખ્યાબંધ ટાંકા ઓ લઈ ને તેને નવજીવન બક્ષ્યું સ્થાનિકો એ પણ એનિમલ વાન ની ટીમ ની કરુણામય કામગીરી ઘટના પર જ લાઈવ શ્ર્વાન ના બચાવ ના ઓપરેશન જોઈ ને ટીમ ની કામગીરી ને બિરદાવી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

1 of 714

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *