બાયડ તાલુકાની પાલડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ને ચેરિટી કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રથમ ક્રમાંક અપાયો અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાની મહાદેવ ગ્રામ જૂથ પ્રાથમિક શાળામાં અરવલ્લી જિલ્લા પંચાયત ના પ્રમુખ લાલસિહજી ચૌહાણ ના અઘ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન નો કાર્યક્ર્મ યોજાયો. અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન રમેશભાઇ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઇ પટેલ,પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ ના વરદ હસ્તે શાલ ઓઢાડી, એવોર્ડ એનાયત કરી, પ્રમાણપત્ર અને ૨૫૦૦/- રૂપિયા નો ચેક અર્પણ કરી ને પાલડી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની નું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ, ટી પી ઈ ઓ એન કે ડામોર, ટી પી ઈ ઓ લીલાબેન સુવેરા, બી આર સી, સી આર સી ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અરવલ્લી આયોજીત શ્રી રમણલાલ સોની અને પદ્મશ્રી પન્નાલાલ પટેલ સારસ્વત સન્માન યોજના અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માનિત કાર્યક્રમ માં “ચેરીટી કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી” કરવા બદલ પાલડી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની ને અરવલ્લી જિલ્લા કક્ષાએ “પ્રથમ ક્રમ” મેળવી બાયડ તાલુકા નું નામ રોશન કરવા બદલ પાલડી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક “ધર્મેશ સોની” ને ખૂબ ખૂબ અભિનંદન.
પાલડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ને ચેરિટી કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રથમ ક્રમાંક અપાયો કપિલ પટેલ દ્વારા અરવલ્લી
Related Posts
સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન કાર્યક્રમ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન ગ્લોબલ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ
નવી દિલ્હી/ ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ,…
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…