કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પોશીના તાલુકા ના લાંબડીયા ખાતે પોશીના ભાજપ અને મહિલા મોરચા ના સંયુકત ઉપક્રમે વડાપ્રધાન દ્વારા દર મહિને રજુ થતા મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમા નિમૅલા પંચાલ,સોનલ સોલંકી,આનંદી પટેલ,મહિલા મોરચો પોશીના મહિલા આગેવાનો,તાલુકા સદસ્યો,મોટી સંખ્યા માં તાલુકા માંથી બહેનો ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો
પોશીના તાલુકા ભાજપાના કાર્યકર્તાઓઅને મહિલા મોરચાની બહેનોએ હાજર રહી હતી