અમદાવાદ: હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રો ધરાવતું પુસ્તક બજરંગ દળે જાહેરમાં સળગાવ્યું: વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપી છે. કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગ દળને મળતા, ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક જવલિતભાઈ મહેતા, નિપૂર્ણભાઈ ભટ્ટ તથા અન્ય કાર્યકર્તાઓએ કર્ણાવતીમાં એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ ખરાઈ કરતા, હકીકત સાચી માલુમ પડેલ હતી. બજરંગ દળે પોતાના સ્વભાવથી વિપરીત સંયમ દાખવી આ સ્ટોર બહાર આ પુસ્તક સળગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો તથા તમામ વેચાણકર્તાઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક દુકાન બહાર નહીં, દુકાન સાથે સળગશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બજરંગદળની વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તક હટાવો નહીં તો દુકાન સળગશે.
Related Posts
મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો
એબિએનએસ, વી.આર. ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા તાલુકા…
ગોધરા ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા: આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ગોધરામાં આવેલ કૃષિ ઇજનેરી…
ગુરુ પંકજ ઉત્સવ અને મહારી સન્માનની શરૂઆતની સાંજે, નૃત્ય કલાકાર આદ્યાશા મિશ્રાએ તેના ઓડિસી નૃત્યથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.
કપિલ પટેલ દ્વારા અમદાવાદ આદિગુરુ પંકજ ચરણદાસની 106મી જન્મજયંતિ નિમિત્તે, ગુરુ…
गुरु पंकज उत्सव एवं माहारी सम्मान की उद्घाटन संध्या में नृत्य शिल्पी आद्याशा मिश्रा ने ओडिसी नृत्य से दर्शकों को मंत्रमुग्ध कर दिया।
कपिल पटेल द्वारा अहमदाबाद आदिगुरु पंकज चरण दास की 106वीं जयंती के अवसर पर गुरु…
દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે માબાપ વગરની 11 દીકરીઓને ચણિયાચોળી અર્પણ કરવામાં આવી.
આગામી તારીખ 11 4 2025 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ નો તૃતીય પાટોત્સવ નું ભવ્ય…
મહુવા અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય
પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના…
ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને…