જેમાં ભરૂચ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા, તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવા ,તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ધરમેન્દ્રભાઈ વસાવા ,તાલુકા કિસાન મોરચા પ્રમુખ ઉવિઁશભાઈ અટોદરીયા , બળવંતસિંહ માંગરોલા, દત્તુભાઈ મહીડા , રાજીવસિહ કરમરીયા ,તાલુકાના સહકારી આગેવાનો ખેડૂત મિત્રો ભારતીય જનતા પાટીઁના કાયઁકરો અને ગામલોકો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ નો કાયઁક્રમ સફળ બનાવ્યો હતો. કિસાન મોરચા ભરૂચ જિલ્લા દ્વારા દરેક તાલુકામા વૃક્ષારોપણ કાયઁક્રમ કરવામાં આવનાર છે.