કોરોના સામે લડી રહેલા ભારતને મળ્યું બુર્જ ખલિફાનું સમર્થન, દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ રંગાયું તિરંગાના રંગમાં અને લખ્યું Stay Strong India. રવિવારની રાત્રે બુર્જ ખલીફાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો જેના કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “આ પડકારજનક સમય દરમિયાન ભારત અને તેની જનતા માટે આશા, પ્રાર્થના અને સમર્થન.”
ભારતને મળ્યું બુર્જ ખલિફાનું સમર્થન, દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ રંગાયું તિરંગાના રંગમાં
Related Posts
સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ તુલસી વિવાહ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન અને ૮૬૫ અંગદાન સંકલ્પ પત્રો ભરાયા
શ્રી મસા પીર બાપુ દ્વારા ગામ ધુમાડાબંધ ભોજનનું નિમંત્રણથી સાવરકુંડલામાં ૩૫,૦૦૦…
પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા કારોબારીની બેઠક આરામગૃહ ખાતે યોજાઈ…
આરામગૃહમાં પત્રકાર એકતા પરિષદની દાહોદ જિલ્લા કારોબારીની બેઠક સર્કિટ હાઉસ ખાતે…
અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોડાસા ખાતે SIR તાલીમનું સફળ આયોજન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લીના તા. ૨૭/૧૦/૨૦૨૫ના પત્ર…
પત્રકાર એકતા પરિષદ ની મહીસાગર જિલ્લા કારોબારી ની મિટિંગ લુણાવાડા સર્કિટ હાઉસ માં યોજાઈ..
મહીસાગર જિલ્લાના પત્રકારો નો 10 લાખ નો અકસ્માત વીમો સંગઠન દ્વારા લેવા થઈ ચર્ચા.…
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ માંડવિયાના પ્રયત્નોથી લોકોની હવાઈ સુવિધામાં કરાયો વધારો…
હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી
ગરીબ બાળકો અને સ્થાનિકો સાથે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ખુશીઓ વહેંચી બનાસકાંઠા…
મિસાઈલ મેનની જન્મજયંતિ: સપના જોવાની અને પુરા કરવાની પ્રેરણા
રિપોર્ટ અનુજ ઠાકર. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે.…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ સમગ્ર દેશના ખેડૂતોને ઉદબોધન…
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે…
















