Breaking NewsLatest

ભાવનગરના ભરતનગરમાં ખાડામાં ડૂબી જતા બાળકનું નીપજ્યું મોત

રિપોટ બાય અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

ભરતનગર ખાતે આવેલા GMDC દ્વારા આવાસ યોજનાના મકાન બનાવવા કરાયો હતો ખાડો

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ માટે કરાયેલા ખાડામાં ભરેલા પાણીમાં અકસ્માતે બાળક પડી ગયો

અચાનક ખાડામાં પડતા 11 વર્ષીય ક્રિશ નામના બાળકનું ડૂબી જતાં મોત નીપજ્યું

બાળકને 108 મારફત સર્ટી હોસ્પિટલ ખસેડેલ ત્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ

પોલીસ ઘટના સ્થળે અને હોસ્પીટલ પહોંચી વધુ કાર્યવાહી હાથધરી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *