Latest

ભિલોડાના શિક્ષણવિદનું 105 ની વયે નિધન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડાની શૈક્ષણિક સંસ્થા આર.જી. બારોટ કોલેજ કેમ્પસના ટ્રસ્ટી અને ભાજપના કાર્યક ૨ કીર્તિભાઈ બારોટના પિતાશ્રી , ભિલોડા તાલુકા ભાજપ યુવા મોરચાના મહામંત્રી દેવગભાઈ બારોટના દાદા શિક્ષણવિદ વયોવૃદ્ધ રુઘનાથસિંહ ગુલાબસિંહ બારોટનું 105 ની વર્ષની વયે શનિવારે દુઃખદ અવસાન થયેલ છે . સદગતની સ્મશાન યાત્રામાં ભિલોડાના સરપંચ મુકેશભાઈ ત્રિવેદી , બલભદ્રસિંહ ચપાવત , પ્રકાશભાઈ સડાત , મહેન્દ્રસિંહ , અરવિંદભાઈ બારોટ , જયેશભાઇ બારોટ બિલ્ડર મિતુલ બ્રહભટ્ટ તથા અગ્રણીઓ અને ભાજપના મહાનુભાવો જોડાયા હતા .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *