Breaking NewsLatest

મર્યાદા જીવનનો પ્રાણ છે.ડો. મુનિશ્રી મદનકુમાર

ભિલોડામાં 158માં મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડાના શ્રી મહાવીર ભવનમાં મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીના શિષ્ય ડો.મુનિશ્રી મદનકુમાર અને મુનિશ્રી સિદ્ધાર્થકુમારના સાંનિધ્યમાં તેરાપંથ મહાકુંભનો 158માં મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સાબરકાંઠા જિલ્લાના કલેકટર આર.એમ.ડામોર (D.R.D) હાજર રહ્યા હતા.જૈન મુનીશ્રી નું વ્યાખ્યાન સાંભળ્યું અને મર્યાદા મહોત્સવના સંબંધમાં એમણે વિચાર રજુ કરતા કહ્યું કે મર્યાદા જીવન માટે ખૂબ જ આવશ્યક છે. તેરાપંથી ઉપસભા ભિલોડા દ્વારા કલેકટરનું સાહિત્ય અને મોમેન્ટો થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આજુ-બાજુના ગામોથી શ્રાવક – શ્રાવિકાઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *