માલપર પ્રાથમિક શાળા ખાતે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા બીજો નેત્ર નિધાન કેમ્પ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ટોટલ 168 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ જેમાં 35 દર્દીઓએ ઓપરેશનનો લાભ લીધો દર મહિનાની 22 તારીખે કેમ્પનું આયોજન કરવામાં આવે છે
રીપોર્ટ નિલેષ ઢીલા