Latest

માલપુર તાલુકાના 20 પરિવારો વારાણસી,અયોધ્યા નેપાળ ના પ્રવાસ માટે જઈ રહેલા નું જય રણછોડ ગાર્ડન હોટેલ દ્વારા ગુલાબ ના ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું

મિત્રો સાથે રાખી ભોજન પ્રસાદી કરવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા અને માલપુર ના પાટીદાર સમાજ ના વીસ પરિવારના સભ્યો દસ દિવસ ના પ્રવાસ નેપાળ,વારાણસી,અયોધ્યા ની ટુર માં જતા વ્યક્તિઓની જય રણછોડ ગાર્ડન હોટલ ના માલિક મગનભાઈ પટેલ તેમજ તેમના ધર્મપત્ની અને તેમના બન્ને પુત્ર જયેશભાઇ પટેલ,ઘનશ્યામભાઈ પટેલ મૂળ માલપુર ના પનાવડા ગામના વતની તેમજ તેમના મિત્રો રાજુભાઇ સોની ,શંકરભાઈ પટેલ અંધારીવાડી વાળા હાલ અમદાવાદ તરફથી હોટલ ના મુખ્ય દ્વારે ગુલાબ ના ફૂલ આપી સૌ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પટેલ જવેલર્સ ના માલિક મગનભાઈ પટેલ, એમ ડી પટેલ શૈક્ષણિક સંકુલ ના પ્રમુખ મહેશભાઈ પટેલ, બિલ્ડર આર કે પટેલ,ગોવિંદભાઇ પટેલ,કનુભાઈ પટેલ,બાબુભાઇ પટેલ ,જ્યંતીભાઈ પટેલ અને વરિષ્ઠ પત્રકાર શૈલેષ પંડ્યા, મહેન્દ્રપ્રસાદ, સર્વેયર પંકજ પટેલ, અરવિંદભાઈ પટેલ ,રમેશભાઈ પટેલ ,વિઠ્ઠલ ભાઈ પટેલ ,ભરતભાઇ ,અરવિંદભાઈ એસ પટેલ, દિવ્યાંગ ભાઈ, વિનોદભાઈ પટેલ સહિત ના સમાજ ના શ્રેષ્ટ પરિવાર નું સ્વાગત કરતા સૌએ આભાર વ્યક્ત કર્યો હતો અને હોટલ માલિક તેમજ સ્વામિનારાયણ ટુર ઓર્ગેનાઇજાર ધવલભાઈ તેમજ તેમના પિતાશ્રી દ્વારા માસ્ક આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી પ્રવાસ ની મંગળ શુભકામનાઓ પાઠવી હતી અને જય રણછોડ ગાર્ડન હોટલ ના માલિક મગનભાઈ તરફથી સૌ યાત્રિકો ને પ્રસાદ જમાડી અમદાવાદ એરપોર્ટ પર રવાના કર્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *