Latest

માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા યુવાનો અને મહિલાઓ ના સર્વાંગી વિકાસ અને સંસ્કાર માટે નેહલ ગઢવી નો પ્રેરણાદાયી સેમિનાર યોજાયો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માલપુર લેઉવા પટેલ સમાજ ના યુવાનો યુવતીઓ અને મહિલાઓ  ને પશ્ચિમ ના દેશો ની સંસ્કૃતિ અને ટીવી મોબાઈલ ના દુષણો નો પ્રભાવ નહિ પડે અને મૂળ હિન્દૂ સંસ્ક્રુતિ તેમજ સમાજ ના નીતિ નિયમો ને અનુસરવા માટે માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજવાડી જુના તખતપુર ખાતે સાંજ ના સમયે ગુજરાત ના જાણીતા મોટિવેશન અને પ્રેરણાત્મક વક્તા નેહલ ગઢવી નો સેમિનાર નું આયોજન કરતા બાવન ગામ લેઉવા પાટીદાર સમાજના યુવાનો યુવતીઓ તેમજ સમાજ ના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમિનારમાં ભાગ લીધો હતો આ પ્રસંગે નેહલ ગઢવી એ આજના સમયમાં ટીવી મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ ના અનુકરણ અને સમાજ માં થતી બદીઓ રોકવા અને સમજ આપી હતી સમાજમાં સમાજ ના યુવાનો યુવતીઓ પોતાનો ઘરસંસાર રાખે તેના પર પણ ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં નેહલ ગઢવી ના વક્તવ્ય ની સમાજ માં સરાહનીય માનવા આવી તેમજ આયોજકો અને સમર્થકો ની પણ પ્રશંસા કરી કરવામાં આવી હતી


સમાજ ના યુવા-મહિલા માટે ના “નેહલ ગઢવી “ના પરિસંવાદ , કાયઁક્મ માં, સમાજ ના આ ભગીરથ પ્રયત્ન  મા સૌવ થનગનાટ કરતા યુવાનો -યુવતીઓ ,ભાઈયો-બહેનો ,વડીલો-માતાઓ,આગેવાનો ઉપસ્થિત રહી    “પરિસંવાદ “ કરી કાયઁક્મ સફળ બનાવ્યો તે બદલ આપ સૌવ તેમજ  તનતોડ મહેનત કરનાર મંડળ મારા સાથી હોદ્દેદાર ,વિવિધ કમિટી મા ઉત્સાહ-ખંત થી જવાબદારી કામ કરનાર સોવ યુવાધન તથા દરેક ગામ  મા ધરધર ફરી કાયઁક્મ ની માહીતી પહોંચાડી સૌવ ને કાયઁક્મ સ્થલ સુધી જવાબદારી પુવઁક લાવવા મા સહભાગી થનારા સૌવ સભ્યો , કાયઁક્મ મા હુફ આપનાર સમાજ ના મુખી કાન્નીભાઈ પટેલ,આપણા સમાજ ના અને ધારાસભ્ય  જશુભાઈ પટેલ, સમાજ ના અને તાલુકા પ્રમુખ સંજયભાઈ પટેલ તથા આ કાયઁક્મ માટે સહયોગ,દાન આપનાર દાનવીર દાતાઓ પટેલ જવેલસઁ ના મગનભાઈ પટેલ મુબંઈ (સોનીકપુર) એમ. ડી.શૌક્ષણીક સંકુલ જુના તખતપુર ના મહેશભાઈ પટેલ મહિયાપુર,જય રણછોડ ફર્નિચર અમદાવાદ  એમ.ડી હાઉસ ના મગનભાઈ પટેલ પનાવડા,ચિરાગભાઈ પટેલ મંગળપુર,નિરવભાઈ રમણભાઈ પટેલ ગોવિદપુર કંપા, નરસિંહભાઈ પટેલ જાલોદર તેમજ સુંદર મજા નું LED લાઈવ કવરેજ-વિડીઓગા્ફી-ફોટો કરના ભાવેશભાઈ ની ટીમ,સરસ મંડપ સજાવનાર ડેકોરેશન ના અમિતભાઈ ની ટીમ,જમીન લેવલીંગ કરનાર નરેશભાઈ ,ભાવેશભાઈ બાબુભાઈ જાલમપુર ની ટીમ,મુન્નાભાઈ ની સાઉનડ ની ટીમ,કાયઁક્મનુ જોરદાર  સંચાલન કરનાર કવિતા પે્મિ મધુસૂદનભાઈ પટેલ કાસવાડા,બેનર,પંત્રિકા ફુડપેકેટ , મંડળ ના કામ માટેની ઓફીસ ના તેમજ સૌવ સહયોગીઓ થી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ…

ગુજરાત ના વરિષ્ઠ પદ્મશ્રી એવોર્ડ વિજેતા પત્રકાર દેવેન્દ્ર પટેલ નું આજે ધનસુરા ખાતે સન્માનિત કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જિલ્લા નું ઘરેણું અને સમગ્ર ગુજરાત ના અખબાર જગત…

1 of 578

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *