કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મેઘરજ પહાડીયા મુકામે મનરેગા યોજાના હેઠળ નવિન મંજુર થયેલ પહાડીયા મેઘરજ ગ્રામ પંચાયત નું ભૂમિ પૂજન ખાદ મૂહુર્ત કરવામા આવ્યુ હતુ જેમા મેઘરજ તાલુકાના પ્રમુખ ભાવનાબેન તેમજ સમાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ચિમનભાઈ કે સોલંકી મેઘરજ તથા પહાડીયા ગ્રામ પંચાયત ના સરપંચ ગુલાબસિંહ રાઠોળ તથા મેઘરજ તાલુકાના કમૅચારીઓ અને મનરેગા ની કર્મચારી ઓની ટીમ તેમજ મેઘરજ પહાડીયાના ગામના આગેવાનો ઉપસ્થીતીમા ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ પહાડીયા ગ્રામ જનોની વર્ષો જુની ખ્માંગ પુર્ણથતા ગ્રામ જનોમા ખુસી જોવા મળી હતી અને નવા સરપંચ નો આભાર માન્યો હતો