Latest

મોડાસા તાલુકા ના કોલીખડ નજીલ આલમપુર ગામ પાસે ત્રિપલ અકસ્માત સ્થળની જાત તપાસ કરતાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લીના મોડાસા – ધનસુરા રોડ પર ત્રીપલ અકસ્માતની ઘટનામાં લોકોના મોતની આશંકાના સમાચાર મળતાં જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી. જાત તપાસ કરી કલેકટર શ્રી એ યોગ્ય તપાસનાં નિર્દેશ આપ્યા. તેમને જણાવ્યું કે ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત છે.આગ પર 90% કાબૂ મેળવવામાં આવ્યો છે. બંને તરફનાં ટ્રાફીકને અન્ય રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ઘટનાના સમાચાર મળતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી. પોલીસ વડા , અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે હાજર. જિલ્લા અધિકારીઓએ સ્વયં ઘટનાસ્થળની મુલાકાત લઈ કામગીરી હાથ ધરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *