યુથ ફોર ગુજરાત ના પ્રેસિન્ટ દ્રોરા હર હંમેશ ગરીબ લોકો માટે ઉબા રહી સેવા પૂરી પાડતા હોય છે.એમનું માનવું છે જન સેવા એજ પ્રભુ સેવા.મારો જીવનનો હનેક દિવસે પ્રજા માટે છે.વધુમાં જણાવાયું હતું કે દરેક લોકએ પોતાનો જન્મ દિવસની ઉજવણી મારફતે લોકો માટે કામ આવે એવી રીતે દરેક લોકોએ પોતાનો જન્મ દિવસની ઉજવણી કરવી જોઈએ.આપડે જરૂરિયાતમન લોકોને મદદરૂપ થઈ શકાય છે…
રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં યુથ ફોર ગુજરાત ના પ્રમુખ
શ્રી જીજ્ઞેશ પાટીલ સાહેબના જન્મ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી સપ્તરસિંગી માતાજીનું મંદિર પાસે માનવ સુધાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાહુલ હર્ષદ સેંદાને દ્વારા શ્રી જીજ્ઞેશ ભાઈ પાટીલ સાહેબના જન્મ દિવસ નિમત્તે ૫૧
વિધવા મહિલાઓને અનાજની કીટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી.સાતે સાતે સુરતના વેસુ,પાંડેસરા,ભેસ્તાન,બમરોલી,ઉધના,લિંબાયત,ડિંડોલી વિસ્તારમાં લોકોને મદદ મળે અને લોકોને ઉપિયોગી થાય તે અનું લક્ષી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી…