Breaking NewsLatest

રાજકોટ નાં રેલનગર વિસ્તારમાં રામેશ્વર પાર્ક ખાતે આવેલા કોમન પ્લોટ પર બનાવવામાં આવેલું મહાદેવ નું મંદિર આજરોજ સવારે વહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું વિસ્તારના રહેવાસીઓ દ્વારા વોર્ડ નં 3 ના તમામ કોર્પરેટર ને જાણ કરતાં તમામ નાં મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા..

ભાજપ નાં 4 કોર્પરેટર વિસ્તારમાં ચુટાયેલા હોવા છતાં વિસ્તાર નાં આસ્થા નું કેન્દ્ર મહાદેવ મંદિર તોડી પાડવામાં આવતા હિન્દુ ધર્મ ની લાગણી દુભાઈ તેમજ વિસ્તાર માં કોર્પોરેટર પ્રત્યે ખુબ જ રોષ જોવા મળ્યો
બિજા અન્ય ગેરકાયદેસર બાંધકામ હોય ત્યા કેમ.કોઈ કાર્યવાહી નથી ગેરકાયદેસર મસ્જિદ મદ્રેસા બનાવવામાં આવતા હોય તો ત્યા કેમ કાર્યવાહી નથી કરતા હિન્દુ ધર્મ પર જ હંમેશા આવી રીતે જો હુકમી દ્વારા આવા ધર્મ હિન કાર્યવાહી કરવામાં આવે છે..ભાજપ ના તમામ કોર્પોરેટર પ્રત્યે વિસ્તારના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તથા પહેલાં જે કોંગ્રેસ ના પૂર્વ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા તે જ બરોબર હતા તેવી લોક માંગ ઉઠી છે…આવતા સમય માં ચૂટણી દરમિયાન નો રીપીટ ની થીયરી અપનાવી ભાજપને ફરી વિસ્તારમાં ન મત આપવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે ખુબ જ અપમાન સાથે મંદિર તોડી પાડવામાં આવતા હિન્દુ ધર્મ ની લાગણી દુભાઈ છે… વોર્ડ નં 3 માં નવા જુની નાં એંધાણ થાય તેવુ વાતાવરણ છે ભાજપ ના બે જવાબદાર કોરપોરેટ નું ગંભીર પરિણામ આવતી ચૂટણી દરમિયાન જોવા મળશે તેવી વિસ્તાર ના લોકો દ્વારા ખુલ્લી ચીમકી આપી વિરોધ કરવામાં આવ્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *