અમરેલી જિલ્લાના રાજુલાના વતની અને હાલ ગાંધીનગર ખાતે સ્થાયી થયેલા ગામડાના ખેડૂત પરિવારના દીકરી અને આહીર સમાજ નુ ગૌરવ એવા આહીર ગીતાબેન ભરતભાઈ જીંજાળા રાજ્ય સરકારના સેલ ટેકક્ષ વિભાગમાં 2012માં જોડાયા ભાવનગર બાદ અમદાવાદ ખુબજ પ્રસંસ્નીય સેવા આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ગીતાબેનને સેલ ટેક્ક્ષ ઓફિસર તરીકે પ્રમોશન મેળવી આહીર સમાજનુ ગૌરવ વધાર્યુ
ખાસ વાત સેલ ટેકક્ષ ઓફિસર ગીતાબેન જીંજાળાના પતિ ભરતભાઈ જીંજાળા પણ રાજ્ય સરકારમાં ગાંધીનગર ખાતે વિકાસ કમિશનર કચેરી ખાતે સંશોધન મદદનીશ તરીકે સેવા આપે છે
રીપોર્ટ નિલેષ ઢીલા ભાવનગર