Breaking NewsLatest

રામપુરા વહાણવટી માતાજી ના નવીન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવા ટ્રસ્ટીગણોની માતાજી ના મંદિરે બેઠક મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ની વિશેષ ઉપસ્થિતિ…ચૈત્રી મહિનામાં ત્રિદિવસીય કાર્યક્રમોનુ આયોજન…

અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા ગામના સીમાડે રામપુરા સોનાસણ ગામોની મધ્યમાં આવેલા પૌરાણિક ખીજડાવાળા સિકોતર વહાણવટી માતાજી ના મંદિર પ્રાંગણમાં જ નવીન નિર્માણ પામેલ શિખર બધ્ધ મંદિર નો આને માતા સિકોતર વહાણવટી માતાજી ની મૂર્તિ સહિતના દેવી-દેવતા ઓની મૂર્તિઓ નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી ચૈત્ર માસમાં યોજવામાં આવનાર હોવાના આયોજન માટે આને વિવિધ આયોજનો આને આગોતરા આયોજન ના ભાગરૂપે આજે માતાજી ના મંદિરે મંદિર ના ટ્રસ્ટી ગણોની બેઠક ગુજરાત રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને માઈભકત ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં મળી હતી આ બેઠકમાં મંદિર નિર્માણમાં અમૂલ્ય ફાળો આપનાર બાબુલાલ શેઠ પરિવાર ના શૈલેષભાઈ પટેલ ડો રાજુભાઈ નાયક હિંમતનગર મોહનલાલ નાયી .. માતાજી ના પટ્ટશિષ્ય આને મંદિર ના સર્વંસર્વા ડાહ્યાભાઈ પ્રજાપતિ કેતનભાઈ મનીષભાઈ પ્રજાપતિ મૂળજીભાઈ માજી સરપંચ નરસિંહભાઇ મહેન્દ્ર ભગત માઈઉપાસક મનુભાઈ ભગત રામપુરા રાજુભાઈ પટેલ જીગરસિહ સહિતના માઈભક્તો આને ટસ્ટીગણોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના ત્રિદિવસીય પ્રોગ્રામ ભજન ભોજન હોમહવન મહાઆરતી સહિત ની વિવિધ સેવાઓ અને પ્રોગ્રામ સહિતના આયોજનો ની ચર્ચા તેમજ સેવાકિય વિવિધ પ્રવૃતિઓ સેવાકિય સ્વયંસેવકો સ્વચ્છતા આરોગ્ય સેવાઓ સહિતના આયોજનો ની વિસ્તૃત ચર્ચા અને આયોજનો કરવામાં આવ્યાં હતાં..વિવિધ સૂચનો અને આરોગ્ય ની સંપૂર્ણ ધ્યાન સહિતના બાબતોના આયોજનો કરવામાં આવ્યાં હતાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર નું ભવ્ય સ્વાગત ટસ્ટીગણ સહિતના માઈભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું તો સેવાકિય કાર્યોમાં આને મંદિર વિકાસમાં જરૂર પડ્યે ત્યા સંપૂર્ણ સહકારની ખાત્રી આપવામાં આવી હતી.માઇઉપાસક ડાહ્યાભાઈ પ્રજાપતિ એ આભાર દર્શન કરાવી માતાજી નો જયજયકાર બોલાવવામાં આવ્યો હતો..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *