Latest

વલ્લભીપુર માં સશસ્ત્ર સીમા બળ ના જવાનો વતન આવતા ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું:

વલ્લભીપુર શહેર ના રાજકીય તથા સામાજિક આગેવાન મનજીભાઈ પ્રેમજીભાઇ સાગઠીયા ના પુત્ર અને ખુબ જાગૃત અને યુવા ઓ ના પ્રેરણા દાયક યુવાન  એવા વિશાલ મનજીભાઈ સાગઠીયા જેઓં ને ભારત સરકાર ના સશસ્ત્ર સીમા બલ માં ભરતી થવા પામેલ હતા તેઓ એક વર્ષ થી વધુ સમય શિમલા ખાતે ટ્રેનીગ પૂર્ણ કરેલ જેને લઇ તાલીમ પૂર્ણ કરી વતન પરત આવતા વલ્લભીપુર માં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માં આવેલ હતું તેમજ બીજા સાગઠીયા અમિતભાઈ જેઓ કોબ્રા કમાન્ડો ની ટ્રેનીગ પૂર્ણ કરી આવેલ જે આ બને જવાનો નું વલ્લભીપુર માં ઠેરઠેર સ્વાગત કરવામાં આવેલ હતું જેમાં સામાજિક તેમજ રાજકીય આગેવાનો એ કરેલ તથા વલ્લભીપુર જકાતનાકા પાસે વિદ્વાન ભૂદેવ શ્રી ગંભીરદાદા જોશી દ્વારા મંત્રોચ્ચાર સાથે સાઈલ આપી સન્માન કરેલ તેમજ વલ્લભીપુર માં આમ આદમી પાર્ટી,ભાજપા થતા કોંગ્રેસ તમામ પક્ષો દ્વારા ફૂલહાર કરી મીઠાઈ આપી સન્માન કરેલ હતું .આ સ્વાગત યાત્રામાં મોટી સંખ્યામાં સંતો -મહંતો ,આગેવાનો,વેપારીઓ ,લોકો જોડાયેલા હતા.

અહેવાલ
ધર્મેન્દ્રસિંહ સોલંકી
વલ્લભીપુર

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *