Breaking NewsLatest

વિશાલભાઈ રાજપૂતને G એક્સપ્રેસ ન્યૂઝ તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

અમદાવાદથી અમારા પરમ મિત્ર અને GNA ગુજરાત ન્યૂઝ એજન્સીના CEO સંજીવભાઈ રાજપૂતના સુપુત્ર વિશાલ સંજીવ કુમાર રાજપૂતને તેમના જન્મદિવસ નિમ્મીતે G એક્સપ્રેસ ન્યૂઝ અને પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. માં અંબાના આશીર્વાદ સદૈવ તેમના પર બન્યા રહે તેવી G એક્સપ્રેસ પરિવાર તેમને શુભેચ્છાઓ પાઠવે છે.

સંસ્થાપક તથા G એક્સપ્રેસ પરિવાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

1 of 714

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *