અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા સૈનિકાના કલ્યાણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સૈનિકોના પરિવાજનો સ્વમાનભેર પોતાઆ જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ, આંતરીક આતંકી હુમલાઓ દરમિયાન સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્ર્સ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરાયેલ સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સેના ધ્વજદિન ભંડોળ માં 1.09,940 રૂપિયા એકત્ર કરીને સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી શ્રી નિકુંજભાઇ અને તેમની ટીમ દ્વારા આજ રોજ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અમદાવાદ ખાતે જમા કરાવવામાં આવ્યા હતા.
શિક્ષણઅધિકારી કચેરી દ્વારા પ્રશંસનીય કામગીરી: સૈનિકોના કલ્યાણ માટે 1.10 લાખ રૂપિયા એકત્ર કરી જમા કરાવ્યા
Related Posts
મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની…
ગાંધીનગરમાં મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ…
સુરત: હીરા ઉદ્યોગમાં મંદી અંગે મુખ્યમંત્રીએ મદદની ખાતરી આપી
વિવિધ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા, બે…
ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ
ગોધરા, એબીએનએસ, વી.આર (પંચમહાલ)::ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ…
ગોધરા ખાતે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો. કંપનીઓ દ્વારા કુલ ૨૩૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ
ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા…
દિલ્લી ખાતે પાટણના સમીના સેવક પરિવારનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરાયું સન્માન
એબીએનએસ, સમી: સમીના સેવક પરિવારને માતા રમાબાઈ આંબેડકર આંતરરાષ્ટ્રીય એવોર્ડથી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…
‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત’
સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત સાઈકલ રેલીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…
ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.
નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…