Breaking NewsLatest

શ્રી ભીખુભાઇ દલસાણીયાજીના શુભેચ્છા સમારંભ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત બિહાર પ્રદેશ ના સંગઠન મહામંત્રી તથા પ્રદેશ પૂર્વ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી ભીખુભાઈ દલસાણીયાજીના શુભેચ્છા કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલજી,પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી,કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ,પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ,સંઘ પરિવારના વરિષ્ઠ અગ્રણીશ્રીઓ,પ્રદેશ પદાધિકારીઓ,રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ,પૂર્વ મંત્રીશ્રીઓ,સૌ સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો સાબરકાંઠા જિલ્લામાંથી પ્રભારી ભરતભાઇ આર્ય જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ, સંસદસભ્ય દિપસિંહ ,પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા ,પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિત ,પૂર્વ મહામંત્રી અશોકભાઈ જોશી હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *