સિદ્ધપુર: સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે પ્રથમ દિક્ષાન્ત સમારોહ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને યુનિવર્સિટીના પ્રમુખશ્રી તથા જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો. તેમજ યુનિવર્સિટીની વેબસાઈટ તેમજ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટરનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યસભાના સદસ્ય શ્રી નરહરિભાઈ અમીન, ગુજરાત રાજ્ય ભાજપના મહામંત્રીશ્રી કે.સી પટેલજી, પાટણ લોકસભાના સંસદ શ્રી ભરતસિંહજી ડાભી, ભાજપ જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ ઠાકોર , યુનિવર્સિટીના કુલપતિશ્રી વેદવ્યાસજી, યુનિવર્સિટીના ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્રસિંહ રાજપુત તેમજ પદવી અને મેડલ ધારણ કરનાર તેજસ્વી તારલાઓ , યુનિવર્સિટી સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા.
સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે પ્રથમ દિક્ષાન્ત સમારોહ યોજાયો. સીએમ રૂપાણી રહ્યા ઉપસ્થિત
Related Posts
પોલીસ કર્મીઓની પત્નીઓને આત્મનિર્ભર બનાવવા જરી જરદોશીની તાલીમ આપવામાં આવશે
સુરત, સંજીવ રાજપૂત: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહલૌતના…
પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે
જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી…
રાજસ્થાની સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના રાજસ્થાન સુથાર સમાજના લોકો દ્વારા કલોલ ખાતે…
એકતાની અનોખી મિસાલ જોવા મળી છે જ્યાં મુસ્લિમ પરિવારે હિન્દૂ દીકરીનું ગર્વભેર મામેરું ભરી કૌમી એકતાનો અતૂટ દાખલો બેસાડ્યો છે.
હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ, આ વાક્યને સાર્થક કરતો કૌમી એકતાનો…
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું ૮ મુ શૈક્ષણિક અધિવેશન યોજાયું
આણંદ, સંજીવ રાજપૂત : શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત…
દિલ્હીમાં ઐતિહાસિક જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી
દિલ્હી વિધાનસભા માં ૨૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક ભવ્યજીતની ઢોલ…
રાધનપુર કૉલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તા યુક્ત મૂલ્યાંકનમાં B ગ્રેડ આપવામાં આવ્યો..
પાટણ, એ.આર. એબીએનએસ: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રીત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ…
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ
’બહુજન હિતાય-બહુજન સુખાય’ની ભાવના સાથે રુ.10,000 કરોડની માતબર સખાવત જાહેર કરી…
રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ
ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…