Breaking NewsLatest

સુરતના પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર 28 માં બીજેપી જન સંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જનતાના સમસ્યાનો ઉકેલ કરવા અને જનતા સેલાઈ થી મદદરૂપ થવા માટે આજરોજ દશેરાના પર્વના દિવસે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું…

*આનંદ ગુરવ.રિપોર્ટિંગ સુરત*

              સુરતમાં વોર્ડ નંબર ૨૮ના જન સંપર્ક કાર્યાલય પાંડેસરાના નવા કોમ્પલેક્સમાં  આજરોજ દશેરાના પાવન પર્વના દિવસે નગરસેવક શરદભાઈ પાટીલનું જન સંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જન સંપર્ક કાર્યાલય પર વોર્ડના લોકોને કોઈ પણ હાલાકી ન થાય અને લોકો પોતાની સમસ્યાને લઇ કાર્યલય પર આવે અને લોકોના પ્રશ્નનનો ઉકેલ લાવી જનતાની સેવા કરવા માટે જન સંપર્ક કાર્યાલય સરું કરવામાં આવી છે જેમાં ઉપસ્થિત સભ્ય યાત્રી સુવિધા સમિતિ રેલવે મંત્રાલય ભારત સરકાર છોટુભાઈ પાટીલ.

સુરત શહેર ધડક સમિતિ ચેરમેન વિનોદભાઇ પટેલ. જાહેર બાંધકામ સમિતિ ચેરમેન રોહિણી બેન પાટીલ,લોખાત હોસ્પિટલના ચેરમેન બળવંતભાઈ પટેલ, વોર્ડ નંબર 28 નગરસેવક કુંવરબેન,વોર્ડ નંબર 23 નગરસેવક હિનાબેન કંસાગરા, વોર્ડ નંબર 29 ના નગરસેવક વૈશાલીબેન પાટીલ, માજી નગરસેવક સુરેશભાઈ કંસાગરા, નરપતસિંહ, પ્રકાશ ખેરનાર,વોર્ડ પ્રમુખ પંકજભાઈ અને કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

દશેરા ના પાવન દિવસે બીજેપી જન સંપર્ક કાર્યાલય ઉદઘાટન કરવામાં આવ્યું.

વોર્ડ નંબર 28 ના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન..

લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરું કર્યું જન સંપર્ક કાર્યાલય…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *