Breaking NewsLatest

સુરતના ભેસ્તાન આવેલા સરસ્વતી આવાસમાં ફરી એકવાર રમી રહેલી માસૂમ કિશોરી પર બિલ્ડિંગની સીલિંગ તૂટી પડતાં મોતને ભેટી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે

રિપોર્ટિંગ આનંદ ગુરવ (સુરત)

સુરતના ભેસ્તાનમાં આવેલા સરસ્વતી આવાસમાં 8 મહિનામાં આ ત્રીજો અકસ્માતની ઘટના સામે આવી છે. જર્જરિત બિલ્ડિંગનાં પોપડાં પડવાથી અનેક લોકો ઘવાયા છે.માસુમ કિશોરી ગુલકશા ગુરુવારે બપોરે અચાનક વરસાદ શરૂ થઈ જતાં રમતાં રમતાં ઘર તરફ આવી રહી હતી. અચાનક બિલ્ડિંગ નંબર-13ની સીલિંગનો સ્લેબ 50 ફૂટ ઉપરથી માસૂમ ગુલકશા ઉપર પડતાં ભાગદોડ મચી ગઇ હતી. તેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં માસૂમ ગુલકશાનું આજે સવારે મોત નીપજ્યું હતું.માસૂમ ગુલકશા માત્ર 10 વર્ષનીજ હતી. ગુરુવારની બપોરે બનેલી ઘટના બાદ સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો. 8 મહિનામાં જર્જરિત બિલ્ડિંગના સ્લેબ પડવાની ઘટનામાં લગભગ 3 જણનાં મોત થયાં હોય એમ કહી શકાય છે. અનેક લોકો વારંવાર આવી ઘટનામાં ઘવાયા છે. પાલિકાનું ઉદાસીન વલણ આવાસમાં રહેતા લોકો માટે જોખમી બન્યું છે. ન્યાય નહિ મળે તો આંદોલન કરીશે…


સરસ્વતી આવાસની ઘટના…

બિલ્ડિંગ નંબર-13ની સીલિંગનો સ્લેબ 50 ફૂટ ઉપરથી માસૂમ ગુલકશા ઉપર પડતાં ભાગદોડ મચી ગઇ હતી..

માસૂમ ગુલકશાનું આજે સવારે મોત નીપજ્યું હતું….


જર્જરિત બિલ્ડિંગનાં પોપડાં પડવાથી અનેક લોકો ઘવાયા છે

8 મહિનામાં આ ત્રીજો અકસ્માતની ઘટના સામે આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *