Breaking NewsLatest

સુરતના મહાનગર પાલિકાની ઘોર બેદરકારીને પગલે એક સફાઇ કર્મચારીને જીવ ગુમાવ્યું પડીયો હતો.ખજોદ વિસ્તારમાં આવેલા ડિસપોઝલ સાઈટ પર જે.સી.બી.નું ટાયર ફાટતા સફાઈ કર્મચારી શૈલેષ સોનાવાડીયાનું મોત નિપજાવ્યું હતું.જેને લઇ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઇ કામદાર યુનિયન દ્વારા પાલિકા સામે ધરણા પર બેસી રોષ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

                 સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટયું હતું. જેથી પાલિકામાં સફાઈ કર્મચારી તરિકે નિયુક્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. સફાઈ કર્મચારીના મોતને પગલે પરિવારે ભારે આક્ષેપ કર્યા હતાં. 3 મહિના પહેલાં જ લગ્નજીવનની શરૂઆત કરનાર શૈલેષ સોનવાડિયાના પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, સફાઈ કર્મચારી તરિકે નિયુક્તિ થઈ હોવા છતાં વાહનોના પંચર અને રિપેરિંગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની લાપરવાહીથી મોત થયું છે.જેને પગલે ડોકટર બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદારના યુનિયન દ્વારા સુરત મહાનગર પાલિકા સામે ધરણાં બેશું.રોષ વ્યક્ત કર્યો હતો.અને જ્યાર સુધી શૈલેષ સોનાવાડીયાને ન્યાય ના મડે તે માટે  ધરણા પર બેસી સુરત મહાનગરપાલિકાને ચીમકી આપવામાં આવી હતી કે માગ નહિ સ્વીકારવામાં આવે તો બે થી ચાર દિવસમાં શહેરમાં તથી સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે..

સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે..

સફાઈ કર્મચારી પાસેથી ટેકનીકલ કામગીરી કરવામાં આવતી હતી..

જેસીબી મશીનનું પંચર બનાવતી વેળા ટાયર ફાટતા સફાઈ કામદારનું મોત નિપજ્યું હતું..

પરિવારજનોએ સુરત મહાનગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો..

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઇ કામદાર યુનિયન ધરણા પર બેસી મનપાને ચીમકી આપી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *