Breaking NewsLatest

સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખ દ્વારા વડોદરા માં આયોજિત એકઝીબ્યુશન માં શિતલબા પરમાર ને સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખ દ્વારા સન્માન કરવા માં આવ્યું

વડોદરા ખાતે સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખ દ્વારા આયોજિત એક્ઝિબ્યુશન ના આયોજન કરતા બાશ્રી સરોજબા, નયનાબા, વિહંગાબા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખ દ્વારા ખુબજ સુંદર આયોજન કરવા માં આવ્યું તેમ બાપા સીતારામ પરિધાન નો પણ સ્ટોલ રાખવામાં માં આવ્યો હતો ત્યાં રાજપુતી પોશાકો નું પ્રદષન કરવામાં આવ્યું હતું. અને બાપ સીતારામ પરિધાન ના શિતલબા પરમાર ને સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખ દ્વારા સન્માન કરવામાં આવ્યું
આ એક્ઝીબીશન બહુજ સરસ રહ્યું… . ભવિષ્યમાં પણ આવું સુંદર આયોજન થતું રહે તેવી અપેક્ષા છે. આ સુંદર આયોજન કરનાર બાશ્રી સરોજબા બાશ્રી નયનાબા બાશ્રી વિહંગાબા ને ખૂબખૂબ અભિનંદન

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 722

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *